જો $x^{2}-10x+(2k-1)=0$ નો વિવેચક $40$ હોય,તો $k=$...............

  • A
    $79$
  • B
    $8$
  • C
    $13$
  • D
    $15$

Explore More

Similar Questions

જો વિવેચક $D = 0$ હોય,તો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ ..... છે.

દ્વિઘાત સમીકરણ $4x^{2} + 4x - 3 = 0$ ના બીજ કેવા છે?

એવી પ્રાકૃતિક સંખ્યા શોધો જેના વર્ગમાંથી $84$ બાદ કરતાં મળતી સંખ્યા,તે સંખ્યામાં $8$ ઉમેરીને તેને $3$ વડે ગુણતા મળતી સંખ્યા જેટલી થાય.

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+2}{x} + \frac{x}{x+2} = \frac{10}{3}$

એક લંબચોરસ બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં $6 \, m$ વધારે છે. જો બગીચાનું ક્ષેત્રફળ $216 \, m^2$ હોય,તો બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo